માલવાહક વાહનો & પેસેન્જર સવારી
સીધા ડ્રાઈવર સાથે કનેક્ટ કરો!
છોટા હાથી, બોલેરો પીકઅપ, બાઈક ટેક્સી (Rapido સ્ટાઈલ), ઓટો રીક્ષા કે AC કેબ — કોઈ વચ્ચે કમિશન નહીં, સીધો ફોન કે વ્હોટ્સએપ પર સંપર્ક અને પરસ્પર નક્કી કરેલું ભાડું.
🛣️ ૨ સ્થળ વચ્ચે અંતર (કિ.મી.) ગણો
લોગિન વગર ફ્રી
કોઈપણ બે સરનામાં વચ્ચે કેટલા કિલોમીટર અને કેટલો સમય થશે તે તરત જ જુઓ
📦 માલવાહક વાહનોની યાદી
સીધો ડ્રાઈવર સાથે સંપર્ક કરો • કોઈ વચ્ચે દલાલી કે ફી નથી
આ ફિલ્ટરમાં કોઈ વાહન મળ્યું નથી
તમારી જરૂરિયાત સીધી ગ્રાહક બોર્ડ પર મૂકો જેથી ઉપલબ્ધ ડ્રાઈવર ભાઈઓ તમારો સંપર્ક કરી શકે.
સંપૂર્ણ પારદર્શક & કમિશન-મુક્ત સેવા (Direct Bridge)
NearBridge ગ્રાહક અને વાહન માલિક/ડ્રાઈવર વચ્ચે સીધો સેતુ બાંધે છે. અમે કોઈપણ પ્રકારનું કમિશન લેતા નથી કે ભાડું નક્કી કરતા નથી. અંતર અને સામાનના આધારે ભાડું બંને પક્ષોએ પરસ્પર નક્કી કરવાનું રહેશે.