રેસ્ટોરન્ટ, કાફે અને ફાસ્ટફૂડ
મહેશ પાવભાજી & પુલાવ (Mahesh Pavbhaji Ghod Dod Road Surat)
ઘોડ દોડ રોડ (Ghod Dod Road), સુરત
- પ્રકારરેસ્ટોરન્ટ, કાફે અને ફાસ્ટફૂડ
- માલિકમહેશભાઈ કહાર
- સરનામુંજોગર્સ પાર્ક સામે, ઘોડ દોડ રોડ, સુરત
- રેટિંગ★ 4.8
- જગ્યાઘોડ દોડ રોડ (Ghod Dod Road), સુરત
- મૂકી44 દિવસ પહેલાં
વિગત
ઘોડ દોડ રોડ પર રાત્રિના ભોજન માટે સુરતીઓનું મનપસંદ સરનામું. ચીઝ ગાર્લિક પાવભાજી, હરિયાળી ભાજી અને જીરા રાઇસ પુલાવ.
શું મળે છે
ચીઝ અમૂલ પાવભાજી, સુરતી કસ્તુરી પુલાવ, મસાલા પાવ, એક્સ્ટ્રા બટર ભાજી, છાશ