રેસ્ટોરન્ટ, કાફે અને ફાસ્ટફૂડ
મહાકાળી સેવ ઉસળ (Mahakali Sev Usal Gheekanta)
ઘીકાંટા (Gheekanta), વડોદરા
- પ્રકારરેસ્ટોરન્ટ, કાફે અને ફાસ્ટફૂડ
- માલિકપ્રદીપભાઈ જોશી
- સરનામુંનવબજાર સામે, ઘીકાંટા રોડ
- રેટિંગ★ 4.9
- જગ્યાઘીકાંટા (Gheekanta), વડોદરા
- મૂકી44 દિવસ પહેલાં
વિગત
વડોદરાની આન બાન શાન. સ્પેશિયલ તરીવાળું સેવ ઉસળ, સાથે ગરમ પાઉં, કાંદા, લીંબુ અને તીખી લસણની ચટણી.
શું મળે છે
સ્પેશિયલ સેવ ઉસળ, ચીઝ સેવ ઉસળ, બટર સેવ ઉસળ, તીખી તરી, મસ્કા પાઉં, ઠંડી છાસ