દુકાનો આખું ગુજરાત

રેસ્ટોરન્ટ, કાફે અને ફાસ્ટફૂડ

જાની લોચો & ખમણ હાઉસ (Jani Locho Center)

ચૌટા બજાર (Chauta Bazaar), સુરત

તમારો નંબર છુપો રહે છે. બંને સહમત થાય તો જ શેર થાય.

  • પ્રકારરેસ્ટોરન્ટ, કાફે અને ફાસ્ટફૂડ
  • માલિકમહેશભાઈ જાની
  • સરનામુંચૌટા બજાર, ભાગળ મેઈન રોડ
  • રેટિંગ★ 4.8
  • જગ્યાચૌટા બજાર (Chauta Bazaar), સુરત
  • મૂકી44 દિવસ પહેલાં

વિગત

સુરતના પ્રખ્યાત સ્વાદનું સરનામું. ઓઈલ લોચો, સ્પેશિયલ અમૂલ બટર લોચો, ગાર્લિક-ચીઝ લોચો, સેવ-ખમણી અને સુરતી મિની કચોરી તીખી-મીઠી ચટણી સાથે મળે છે.

શું મળે છે

ઓરિજિનલ સુરતી લોચો, ચીઝ બટર લોચો, ગાર્લિક લોચો, ઈડડા, નાયલોન ખમણ, વાટીદાળ ખમણ, સેવ ખમણી

આ તમારી દુકાન છે?મફતમાં દાવો કરો અને ગ્રાહકોના મેસેજ મેળવો. દાવો કરો
આ પોસ્ટની ફરિયાદ કરો
શું ખોટું છે?

આના જેવું બીજું