Restaurants & Food
ધ ગ્રાન્ડ ઠાકર - TGT રેસ્ટોરન્ટ (The Grand Thakar Rajkot)
જુબિલી ગાર્ડન (Jubilee Garden), Rajkot
- TypeRestaurants & Food
- Ownerઠાકર ગ્રુપ ઓફ હોટેલ્સ
- Addressજુબિલી બગીચા સામે, જવાહર રોડ
- Rating★ 4.9
- Placeજુબિલી ગાર્ડન (Jubilee Garden), Rajkot
- Posted44 days ago
About
જુબિલી ગાર્ડન પાસે આવેલું ૭૦ વર્ષ જૂનું પ્રતિષ્ઠિત થાળી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી રજવાડી ઢોકળી, રીંગણનો ઓળો, બાજરાનો રોટલો, દેશી ગોળ, માખણ અને ગુલાબજાંબુ સાથે અનલિમિટેડ ભોજન.
What they sell
અનલિમિટેડ શાહી ગુજરાતી થાળી, કાઠિયાવાડી રજવાડી ઊંધિયું, બાજરાનો રોટલો, છાસ, કઢી-ખીચડી, બાસુંદી